ઉત્તરપ્રદેશ / પ્રિયંકા ગાંધીએ UP પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, કહ્યું, મને ઘેરવામાં આવી, ગળુ દબાવ્યું અને ધક્કો માર્યો

up police physically manhandled priyanka gandhi says congress

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, નવા નાગરિકતા કાયદાની વિરુદ્ધ હાલમાં ફાટી નીકળેલી હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ પોલીસ અધિકારીના ઘરે જતા સમયે તેમને રોકવાની કોશિશ કરી રહેલી પોલીસે તેમનું 'ગળુ દબાવીને તેમને નીચે પાડી દીધા'. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ