અલીગઢ / AMUના વિદ્યાર્થીઓ પર લાગ્યો પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ, ઇન્ટરનેટ પર બેન લગાવાયો

up police fired teargas shells in aligarh to disperse mob

દિલ્હીના શાહીનબાગમાં CAA (નાગરિકતા સંશોધન કાયદો) અને NRCની વિરુદ્ધ બે મહીનાથી વધુ સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે શનિવારે રાત્રે જાફરાબાદમાં પણ પ્રદર્શન શરૂ થઇ ગયું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ મામલો બગડી ગયો છે. અહીં પણ CAA અને NRCની વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ