દુર્ઘટના / મધરાતે કાળ ભરખી ગયો, જાનૈયાની બોલેરો ટ્રકમાં ઘૂસી જતા 14ના મૌત

up news major accident in pratapgarh district bolero truck collide 14 baratis killed

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગુરુવારે રાતે ભીષણ રોડ અકસ્માત થયો હતો. લખનૌ પ્રયાગરાજ હાઈવે પર સ્પીડ પર કન્ટ્રોલ ન રહેલા બોલેરો ત્યાં ઉભા રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં 14 જાનૈયાઓનું મોત નીપજ્યું હતુ. ઘટનામાં મરનારા 5 કિશોરો હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રતાપગઢના એસપી આર્યએ ઘટના અંગે ખરાઈ કરી છે. તેમણે ચાલકને ઝોંકુ આવી જવાથી ઘટના બની હોવાનું જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ