BIG NEWS / UPમાં પાલિકા ચૂંટણી મામલે અલ્હાબાદ HCનો સૌથી મોટો ચુકાદો, જુઓ OBC અનામત મુદ્દે શું નિર્ણય લીધો

up nagar nikay elections allahabad hc big decision election without obc reservation

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે UPમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો. હાઈકોર્ટે OBC અનામત વિના ચૂંટણી કરાવવાનો નિર્ણય સંભળાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ