ભ્રષ્ટાચારનો રોડ / VIDEO: ધારાસભ્યએ બૂટ ઘસ્યું ત્યાં રોડ ઊખડી ગયો! કોન્ટ્રાક્ટરને ખખડાવતા પૂછ્યું, અહિયાં કઈ રીતે ગાડી ચાલશે?

UP MLA yells at contractor as road peels with kicks; Video out

ગાઝીપુરની જાખનિયા વિધાનસભાના સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામે ગાઝીપુરના જંગીપુરથી યુસુફપુરને જોડતા લગભગ સાડા ચાર કિલોમીટરના રોડના ખોટા બાંધકામ અંગે સવાલો ઉઠાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ