ભાષા-વિવાદ / ભારતમાં રહેવું હોય તો હિન્દી બોલવું પડશે, નહીંતર દેશ છોડીને જતાં રહો, UPના મંત્રીએ આપેલા નિવેદનથી હોબાળો મચ્યો

up minister sanjay nishad says no place in country if you dont speak hindi

દેશભરમાં હિન્દી ભાષા પર વિવાદ ચાલું છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ મંત્રી તો હિન્દી ભાષાને લઈને ભાવૂક થઈ જતાં આકરી ટિપ્પણી કરી છે. અને હિન્દી નહીં બોલનારા લોકોને દેશ છોડી દેવાની વાત પણ કહી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ