ભારે કરી ! / સર્કિટ હાઉસમાં રોકાયેલા મંત્રીજીને ઉંદરે બચકું ભરી લીધું, સાપે ડંશ માર્યો હોવાની બીકે તબિયત ખરાબ થઈ

up minister girish chandra was bitten by a rat in the circuit house

યુપીના રમત ગમત મંત્રી ગિરીશ ચંદ્ર યાદવ બે દિવસીય બાંદાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રવિવારે તેમની સાથે વિચિત્ર ઘટના ઘટી ગઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ