ગાળિયો / UP લખીમપુર કેસમાં મોટી કાર્યવાહી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ ધરપકડ

UP Lakhimpur case: Ashish Mishra, son of Union Home Minister, arrested after 12 hours of interrogation

લખીમપૂર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ મેજીસ્ટ્રેટ સામે ચાલી રહેર્લી પૂછ પરછ દરમિયાન સવાલોના જવાબમાં સહયોગ ના કરતા ધરપકડ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ