કન્નૌજ / ટ્રક અને બસ વચ્ચેના ભયાનક અકસ્માતમાં 20ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

up kannauj clash between private bus and truck 20 People Death

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જીટી રોડ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોડી રાત્રે બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. ત્યારબાદ બસમાં આગ લાગી ચૂકી હતી. અકસ્માત સમયે બસમાં 50 લોકો સવાર હતા. જેમાંથી 20 લોકોના મોત નીપજ્યા છે, તો 21 ઘાયલોને સારવાર મળી રહી છે. PM મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ