ક્રૂરતા / UPમાં વધુ એક દિલ્હી જેવી ઘટના: કારચાલકે વિદ્યાર્થીને અડફેટમાં લેતા 1 કિમી સુધી ઢસડ્યો, લોકોએ ચખાડ્યો મેથીપાક

up hardoi road accident car collided tree one man death three seriously injured

ઉત્તરપ્રદેશ હરદોઈમાં એક માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. ત્યારે અન્ય એક ઘટનામાં એક વિદ્યાર્થીને કાર ચાલકે ઢસેડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ