ઉત્તર પ્રદેશ / યોગી સરકારનો યૂ-ટર્ન, 25000 હોમગાર્ડસને હવે નહીં છોડવી પડે નોકરી

UP govt says doing away with 25000 home guards

ઉત્તર પ્રદેશમાં 25 હજાર હોમગાર્ડની નોકરીના નિર્ણય પર યોગી સરકારે યૂ-ટર્ન લીધો છે. હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણે જણાવ્યું છે કે કોઇપણ હોમગાર્ડને નિકાળવામાં આવશે નહીં. ડીજીપી સાથે વાતચીત બાદ સીમિત બજેટનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં યૂપી પોલીસ પોતાના સીમિત બજેટમાં 17000 હજાર હોમગાર્ડને ડ્યૂટી પર રાખી શકે છે જ્યારે બાકી 8000 હજાર હોમગાર્ડને મુખ્યાલયથી ડ્યૂટી મળશે.

બ્રેકિંગ ન્યૂઝ