શરૂઆત / આ રાજયમાં આવતી કાલથી ખુલશે દરેક સરકારી ઓફિસ, આ નિયમોનું કરવું પડશે અચૂક પાલન

up govt orders to open all govt offices from monday with 50 percent staff corona lockdown

યોગી સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી દરેક સરકારી ઓફિસમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે. સોશ્યિલ ડિસ્ટન્સિંગની સાથે સુરક્ષા ઉપાયોનું પણ ધ્યાન રાખવામાં આવશે અને સાથે કર્મચારીએ ફોનમાં આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. આ તમામ બાબતોની સાવચેતી સાથે આવતીકાલથી લાંબા સમય બાદ ઓફિસો કાર્યરત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ