ઉત્તરપ્રદેશ / આ રાજ્યમાં ડૉક્ટર્સે સરકારી નોકરી 10 વર્ષ સુધી કરવી પડશે, વચ્ચે છોડી તો 1 કરોડનો દંડ

UP govt announces penalty worth 1 crore for doctors who skip govt hospital duty

ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોકટરો માટે નવું ફરમાન બહાર પાડ્યું છે. આ અંતર્ગત, PG કર્યા પછી, ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવી જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ