લાલ 'નિ'શાન

નિવેદન / ગુજરાત આવેલા આનંદીબેને કહ્યું, હું ગામની મુલાકાત સમયે પૂછતી હતી કે પોટલી પીવો છો અને...

UP Governor Anandibahan Patels statement on alcohol consumption in gujarat

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં દારૂને લઇને આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને ત્યારબાદ વિજય રૂપાણીએ તેમને પોતાનું રાજ્ય સંભાળવાની સલાહ પણ આપી હતી ત્યારે આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે વિરમગામ ખાતે દારૂને લઇને નિવેદન આપતા વિવાદ સર્જાવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ