ઉતરપ્રદેશ / યોગી સરકારે મુસ્લિમ મહિલાઓ માટે તૈયાર કર્યો પ્રસ્તાવ, ત્રણ તલાક પીડિતાઓને મળશે આટલાં રૂપિયાનું પેન્શન

up government proposes triple talaq victims to get annual pension of 6000 from next year

ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષથી પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ પીડિતાઓને 6000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપવાની જોગવાઇ છે. સરકારે તેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવને કેબિનેટની હવે પછીની બેઠકમાં રાખવામાં આવશે. તેનો લાભ મેળવવા માટે કોઇપણ પ્રકારની કોઇ આયુ સીમા રાખવામાં આવી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ