મોટો નિર્ણય / આ રાજ્યમાં લવ જેહાદ પર બનશે કાયદો, ગૃહ મંત્રાલયે કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ

up government cm yogi adityanath love jihad law home ministry

ઉત્તર પ્રેદશમાં જલ્દી લવ જેહાદ પર કાયદો બનાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે કાયદા મંત્રાલયને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો છે. વલ્લભગઢમાં કથિત લવ જેહાદની આડમાં યુવતીની હત્યા બાદ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને કર્ણાટકે એલાન કર્યુ હતું કે અમે નવો કાયદો બનાવીશું. જેથી કાયદામાં લોભ, લાલચ, દબાણ, ધમકી અથવા લગ્નની લાલચ આપવાની ઘટનાઓ રોકી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ