UP / મહિલાઓને દર મહિને મળશે 4000 રૂપિયા, જાણો કોણે કરી જાહેરાત

up government bank sakhi yojana women get 4k rupees per month under this scheme

યૂપી સરકારે બેંક સખી યોજનાના આધારે પ્રદેશની મહિલાઓને 6 મહિના સુધી 4000 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ યોજનામાં મહિલાઓને રોજગાર પણ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ