ધરપકડ / 3 બહેનો પર એસિડ ફેંકનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ, અંતે ઝડપાયો

up gonda dalit minor sisters acid attack injured police investigation crime

યૂપીના ગોંડામાં 3 દલિત બહેનો પર એસિડ ફેંકવાની ખતરનાક ઘટના સામે આવી છે. ઘટના દરમિયાન ત્રણેય બહેનો રાતે ઘરમાં સૂતી હતી. ત્રણેય સગીર છોકરીઓ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી મોડી રાતે એન્કાઉન્ટરમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ