રેલી / યૂપીના ખેડૂતો પહોંચ્યા દિલ્હી, કિસાન ઘાટ પર કરશે દેખાવો, 4 જિલ્લાની પોલીસ હાઈ એલર્ટ પર

UP farmers gather in Noida for Delhi march 4 district police on high alert

ખેડૂતો અને મજૂરોની સમસ્યાઓને લઈને ભારતીય ખેડૂત સંગઠનના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આજે નોઈડાથી દિલ્હી સુધી કૂચ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાની 15 માંગના સૂત્રો સાથે મોદી સરકાર સામે સહારનપુરથી પગપાળા યાત્રા કરીને પહોંચશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ