સેમીફાઈનલની તૈયારી / 2022ની ચૂંટણી માટે ભાજપમાં ગતિવિધિ તેજ, આ નેતા ફરી મોટો ખેલ પાડે તેવી અટકળો 

UP Elections 2022 : op rajbhar and bjp alliance

ઓમપ્રકાશ રાજભર ગઈકાલ સુધી નાનાદળોને સાથે લઈને ભાજપ સામે મોરચો ખોલીને બેઠા હતાં. પરંતુ હવે તેમણે કેટલીક શરતો સાથે NDAનો હાથ પકડવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ