રચાશે ઈતિહાસ? / UPમાં કોઈ CMએ સતત બીજી ટર્મ કાઢી નથી, યોગીથી પણ મોટા હિન્દુ સમ્રાટ ગણાતા નેતાની જતી રહી હતી ખુરશી

UP ELECTIONS 2022: no cm has been repeated in uttar pradesh since 1950

ઉત્તર પ્રદેશ, એક એવું રાજ્ય જેના માટે કહેવાય છે કે દેશની સત્તા જોઈએ તો યુપી તો જીતવું જ પડે. જેમા મોદી પછી ભાજપના બીજા નંબર સૌથી મોટા નેતાની કિસ્મત હવે દાવ પર છે ત્યારે જૉ યોગી આદિત્યનાથ જીતી જાય તો ઈતિહાસ રચાઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ