રાજકારણ / રાહુલ ગાંધીનો ખુલાસો: અમે માયાવતીને આપી હતી મોટી ઓફર, પણ તેમણે કંઈ જવાબ જ ન આપ્યો

up election rahul gandhi mayawati bsp alliance

UP ચૂંટણીમાં ભૂંડી હાર વેઠ્યા બાદ રાહુલ ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે માયાવતીની બસપા પાર્ટી પર મોટા પ્રહારો કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ