UP Election / ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં 125 ઉમેદવારોની યાદી જાહેર, 50 મહિલાઓને મળી ટિકિટ

up election candidates list for congress declared 50 women will fight election out of 125

કોંગ્રેસે ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વખતે કોંગ્રેસે 40% સીટો પર મહિલાઓને તક આપી છે. જેમાં કેટલાક અનપેક્ષિત નામ પણ સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ