અભિયાન / 'Operation Ganga' મુદ્દે પ્રથમ વખત ખુદ PM મોદીએ ખોલ્યું રહસ્ય, કહી એવી વાત કે ભારતીયોને થશે ગર્વ

up election 2022 pm modi on operation ganga ukraine russia war

PM મોદીએ એક વાર ફરી ઉત્તર પ્રદેશની ચૂંટણી રેલીમાં યુક્રેન-રશિયા સંકટનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, 'ભારતનું આ વધતું સામર્થ્ય છે કે, અમે યુક્રેનમાં ફસાયેલા આપણા દેશના નાગરિકોને બચાવવા માટે આટલું મોટું અભિયાન (operation ganga) ચલાવી રહ્યાં છીએ. ઓપરેશન ગંગા હેઠળ હજારો નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યાં.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ