Video Viral / લોકડાઉનમાં બહાર નીકળેલાં મંદબુદ્ધિના યુવાન પાસે પોલીસે કરાવ્યું એવું કે તમને દુ:ખ થશે, પોલીસકર્મી સસ્પેન્ડ

up cops make man dance to sapna chaudharys teri aakhya ka yo kajal for violating lockdown viral video

યૂપીના ઈટાવામાં લૉકડાઉનમાં એક મહત્વનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મંદબુદ્ધિ વ્યક્તિ લૉકડાઉનમાં બહાર નીકળ્યો તો પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જઈને સજા રૂપે સપના ચૌધરીના ફેમસ ગીત પર ડાન્સ કરાવ્યો અને પછી તેનો વીડિયો વાયરલ કર્યો. વીડિયો વાયરલ થતાં જ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ