દુઃખદ / ઉત્તર પ્રદેશના CM મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું નિધન, એમ્સમાં દાખલ હતા

up cm yogi adityanath father anand singh bisht admitted to aiims delhi

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનુ આજે સવારે 10.44ના રોજ નિધન થયું છે. તેઓ બહું બિમાર હોઈ એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાને દિલ્હીના એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ