નિવેદન / પેટાચૂંટણી : CM યોગીએ કહ્યું, 'UPમાં ગુંડાઓ જીવ બચાવવાની ભીખ માંગી રહ્યા છે'

Up Cm Yogi Adityanath Addresses Rally In Tundla Firozabad

ઉત્તર પ્રદેશ છેલ્લા એક મહિનાથી હાથરસની ઘટના બાદ કાયદો વ્યવસ્થાના મુદ્દાને લઈને કોંગ્રેસ સહીત વિપક્ષી પાર્ટીઓના નિશાને છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તાબડતોડ જનસભાઓ કરીને આકરા પ્રહારો કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ