નિવેદન / આ રાજ્યના ભાજપના ધારાસભ્યએ મુસ્લિમો પાસે શાક ન ખરીદવાની અપીલ કરતાં થયો વિવાદ, કરી આ સ્પષ્ટતા

up bjp mla deoria suresh tiwari do not buy vegetables from muslims amid corona lock down

ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે લોકોને અપીલ કરતા નજરે પડે છે. ધારાસભ્ય સુરેશ તિવારીએ લોકોને કહ્યું કે મુસ્લિમો પાસેથી કોઈએ શાકભાજી ન ખરીદવી.

બ્રેકિંગ ન્યૂઝ