શરમજનક / ઉત્તર પ્રદેશમાં નેશનલ લેવલની મહિલા ખેલાડીની દુષ્કર્મ બાદ હત્યા, રેલવે ટ્રેકના કિનારે મળી લાશ

UP bijnor rape case national level kho kho player died found at railway track

ઉત્તર પ્રદેશમાં 24 વર્ષની નેશનલ લેવલની ખો-ખો પ્લેયર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. રેપ બાદ હત્યા કરવામાં આવી હોવાનો તેણીના પરિવારે આક્ષેપ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ