દુષ્કર્મનો દાગ / બરેલીનો દર્દનાક કિસ્સો: ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ, ન્યાય માટે હાથમાં ભ્રૂણ લઈ SSP ઓફિસ પહોંચી પીડિતા

up bareilly pregnant woman reached ssp office with embryo after gangraped

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ગેંગરેપ બાદ ત્રણ મહિનાના ગર્ભનું પેટમાં જ મોત થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ