Sunday, October 20, 2019

અસુરક્ષિત / બીજેપી ધારાસભ્યની પુત્રીએ દલિત સાથે લગ્ન કરતા કહ્યું, 'મને મારા પિતાથી બચાવો'

UP: Bareilly bjp MLA rajesh mishra daughter dimand police protection after marrying

યૂપીનાં બરેલીમાં ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા બાદ પોતાના જીવને જોખમ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે. ધારાસભ્યની દીકરી સાક્ષીએ પોતાના પતિ અજિતેશ સાથે એક વીડિયો જાહેર કર્યો જેમાં બંનેએ ભાજપના ધારાસભ્યથી પોતાના જીવને ખતરો હોવાનું કહ્યું. ધારાસભ્ય રાજેશની પુત્રીએ અગાઉ 4 જુલાઇનાં રોજ પ્રયાગરાજમાં એક મંદિરમાં અજિતેશ કુમારની સાથે હિંદુ રીતિરિવાજથી લગ્ન કર્યા. લગ્ન બાદથી જ ધારાસભ્યની દીકરી અને અજિતેશ ઘરથી ગાયબ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ