સમર્થન / જેના રક્ષક રામ છે તેમને કોણ હરાવી શકે, CM યોગીના સપોર્ટમાં ઉતરેલી કંગનાનું મોટું નિવેદન

up assembly election 2022 actress kangana ranaut supports cm yogi adityanath

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદના સમર્થનમાં હંમેશા મેદાનમાં ઉતરનારી અભિનેત્રી કંગના રનોતે ફરી એક વખત ખુલીને ભાજપનું સમર્થન કર્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ