ઘટના / ચોંકાવનારો કિસ્સો : બર્થડે પાર્ટીમાં બહેન બોલાવી લાવી સહેલીને અને ભાઈએ કર્યુ શરમજનક કામ

up ambedkarnagar rape in birthday party accused arrested

ઉત્તરપ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના વિશ્વાસઘાતમાં લપેટાયેલી બહેનપણીની સ્ટોરી છે. જેણે મિત્રતાને વેરવિખેર કરી હતી. આ છોકરીના ભાઈએ તેની બહેનપણી સાથે મારપીટ કરી બળાત્કાર ગુજાર્યો હતો. તે સમગ્ર ઘટનામાં તે છોકરી તેના ભાઈ સાથે મળેલી હતી. આ ઘટના બાદ પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાછળથી તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લખનૌ રેફર કરવામાં આવી હતી. ત્યાં ડોકટરોની પેનલે તેની તબીબી તપાસ કરાવી છે. આ કેસમાં પોલીસે એક યુવતી સહિત 2 લોકોની ધરપકડ કરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ