UPના મુરાદાબાદમાં વેક્સિન લીધાના બીજા દિવસે વોર્ડ બોયનું મૃત્યું, ડોક્ટર્સે મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું, ગભરામણ અને છાતીમાં દુઃખાવાની કરી હતી ફરિયાદ, દેશમાં 2.24 લાખ લોકોને કોરોના રસી અપાઇ
UPના મુરાદાબાદમાં વેક્સિન લીધાના બીજા દિવસે વોર્ડ બોયનું મૃત્યું, ડોક્ટર્સે મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું, ગભરામણ અને છાતીમાં દુઃખાવાની કરી હતી ફરિયાદ, દેશમાં 2.24 લાખ લોકોને કોરોના રસી અપાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કેવડિયામાં સૈન્ય કમાન્ડરોના સંયુક્ત સંમેલનને સંબોધિત કર્યું. ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચા થશે.
Team VTV09:21 PM, 06 Mar 21 | Updated: 09:22 PM, 06 Mar 21
કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
Team VTV08:43 PM, 06 Mar 21 | Updated: 11:11 PM, 06 Mar 21
સોનુ સુદે ઝાંસીનાં એક ગામમાં હેન્ડ પંપ લગાવડાયું, જેના બાદ ગામનાં લોકોએ તેનાં માટે દુઆઓ માંગી છે. જેને લઈને એક વૃદ્ધાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરતા સોનુ સુદે કહ્યું છે કે એક દિવસ આ હેન્ડ પંપનું પાણી પીવા જરુર આવીશ.
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક, જેનો આગામી આ નવો પ્રોજેક્ટ દુનિયા બદલી નાંખશે. આ અંગે જોરદાર માહિતી જાણો અમારા Ek Vaat Kauના એપિસોડના આ વીડિયોમાં...
Team VTV08:05 PM, 06 Mar 21 | Updated: 08:05 PM, 06 Mar 21
ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જ્યારે ભારત હાર્યુ હતું ત્યારે તેને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાની આશાઓ પર મોટો ઝાટકો લાગ્યો હતો. પણ ત્યારબાદની 3 ટેસ્ટમાં ભારતે જબરદસ્ત વાપસી કરીને સિરીઝ પોતાના નામે કરી છે.