સુવિધા / વગર કામના SMSથી પરેશાન થઈ ગયા હોવ તો TRAIની આ નવી સુવિધા હેરાનગતિ કરશે દૂર

Unwanted SMS on phone now trai new step will help you to get rid of know details

ઘણાં લોકોને ફોન પર પ્રોપર્ટી, ક્યારે બેંકિંગ તો ક્યારે ફ્રોડના મેસેજ આવતા રહે છે, પરંતુ હવે ટ્રાઈએ એક નવી પહેલની શરૂઆત કરી છે, જે હેઠળ તમે જાણી શકશો કે આખરે કોણ તમને આવા મેસેજ મોકલે છે અને જો તમે આવા એસએમએસથી પરેશાન છો અને તેની સામે એક્શન લેવા માંગો છો તો આ પ્રોસેસ વધુ સરળ થવાની છે. ટ્રાઈએ તમામ ટેલિમાર્કેટિંગ કંપનીઓનો ડેટા પોતાની વેબસાઈટ પર નાખી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ