જામનગર / કમોસમી વરસાદથી ખરીફ પાકને ભારે નુકસાન

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખરીફ પાકને અસર થઇ છે...ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી પડ્યો હતો..જ્યારે મગફળી પણ પલળી જતા પાક નિષ્ફળ ગયો છે...તો પાકી ગયેલી મગફળી જમીન અંદર ઉગી જવા અને ફુગ લાગી જવાની સંભાવના ઉભી થઇ છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ