મુસીબતનું માવઠું / ભરઉનાળે ગુજરાતમાં અહીં વરસ્યો ધોધમાર વરસાદ, પૂર આવતા નદી-નાળા છલકાયા, જુઓ ક્યાં કેવો માહોલ

Unseasonal rains continue in South Gujarat

રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ