આગાહી / ગુજરાત માટે હજુ 24 કલાક અતિ ભારે! સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠું મુસીબત બનીને ત્રાટકશે

Unseasonal rain will occur in Gujarat for another 24 hours

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે રવિ પાક સહિતના પાકોને નુકસાન થવા પામ્યું છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની વધુ એક આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ