માવઠું / ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં શરૂ થયું માવઠું

unseasonal rain in Gujarat weather forecast from meteorology department

ગુજરાતમાં શિયાળા વચ્ચે હવામાન વિભાગની 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ માછીમારોને માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવો જાણીએ ક્યાં ક્યાં થશે વરસાદ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ