માવઠું / સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક સમાચાર, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

unseasonal rain in Gujarat saurashtra weather forecast

ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર માટે સારા નથી. કારણ કે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ ખેડૂતોનો કેડો નથી મૂકતો. આ વરસાદ તેમનો આખું વરસ બગાડશે.

બ્રેકિંગ ન્યૂઝ