કમોસમી વરસાદ / હવામાનમાં પલટો: ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ, માવઠું કેરીનો સ્વાદ બગાડશે

unseasonal rain in Gujarat in March 2020

ગુજરાતમાં કમોસમી વરસાદ આ વર્ષે પીછો જ નથી મુકી રહ્યો. શિયાળો આવ્યો અને જતો રહ્યો પરંતુ વરસાદ ક્યારેક ક્યારે ટપકી પડવાનું ચુકતો નથી. આવતી કાલે એટલે કે, 5મી માર્ચ અને 6ઠ્ઠી માર્તે ગુજરાતભરમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વ્રા આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ જ વાતાવરણ વાદળછાયું થઈ ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ