વરસાદ / ગુજરાતમાં આ ડિસેમ્બરમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદનું ડેડલી કોમ્બિનેશન, મ.ગુજરાતમાં વરસાદ શરૂ

unseasonal Rain in Gujarat December 2019

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઇ વરસાદ શરૂ થઈ ગયો છે.. આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારીમાં વરસાદ શરૂ થઈ ગયો છે. પંચમહાલમાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હજુ ચાર ડિસેમ્બર સુધી વરસાદની આગહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ