હુકમથી / માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે CM રૂપાણીની મોટી જાહેરાત, સુરતમાં કર્યા 500 કરોડના કામોનું લોકાર્પણ

unseasonal rain in Gujarat cm Rupani said survey for crop lost

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં 514 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ જ્યારે રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદને પગલે માવઠાથી નુકસાન મુદ્દે સર્વે કરવાની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના સુરત, નવસારી, તાપીમાં કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને નુકસના થઈ રહ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ