આગાહી / સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે, અદાવાદમાં આટલું તાપમાન વધશેઃ હવામાન વિભાગ

unseasonal rain in Gujarat ahmedabad temperature red alert from weather forecast

કોરોનાના કાળા કહેર વચ્ચે કુદરત પણ રીસાયા હોય તેવું લાગે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સવારે ગરમી તો સાંજે કમોસમી વરસાદ થવાની ભીતિ છે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં બપોર બાદ કમોસમી વરસાદ પડી શકે અને અમદાવાદ સહિત ઉતર ગુજરાતમાં ખુબ તડકો પડી શકે.

બ્રેકિંગ ન્યૂઝ