આગાહી / કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ તારીખોમાં પડશે ધોધમાર માવઠું

unseasonal rain in Gujarat 29 to 31st may 2020

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠું કેરીની તૈયાર ખેપ બગાડશે.ચણા અને રાયડો પણ ખડામાં જ પલળી જવાની ભીતિ છે. એક તરફ ગરમીનો ઉંચો પારો અને બીજી તરફ કમોસમી વરસાદ વરસાદી રોગચાળો વધારી શકે છે. લોકડાઉનને કારણે ખેડૂતોને માર્કેટ મળ્યુ નથી અને હવે કમોસમીમાં પાક બગડવાની ભીતિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ