કમોસમી વરસાદ / કોરોના અને કમોસમી વરસાદનું ડેડલી કોમ્બિનેશન: હજુ 24 કલાક આકાશમાંથી આફતની આગાહી

unseasonal Rain in Gujarat 27 March 2020

ગુજરાતમાં કોરોનાના કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કમોસમી વરસાદ પણ પોતાની હાજરી પુરાવવા આવી પહોંચ્યો છે કોરોનાને કારણે ગુજરાતમાં હાલ ગંભીર પરિસ્થિતિઓ છે એવામાં કમોસમમી વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. ઉભા પાક ભેરાઈ જશે અને ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યુ છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ