મેહુલ્યો ત્રાટક્યો / જાણે ચોમાસું બેઠું.! 24 જ કલાકમાં અમદાવાદ સહિત 13 જિલ્લાઓના 28 તાલુકાઓમાં કમોસમી વરસાદ, જુઓ ક્યાં કેવી આફત મચાવી

Unseasonal rain in Ahmedabad city

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ, માનસી સર્કલ, ગુરૂકુલ રોડ, યુનિવર્સિટી વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે

બ્રેકિંગ ન્યૂઝ