હવામાન / કોરોનાના કહેર વચ્ચે રેઇનકોટ પણ કાઢી રાખજો હો, આ તારીખે ગુજરાતમાં માવઠાની શક્યતા

unseasonal rain forecasts in Gujarat

દેશમાં એક તરફ કોરોના વાયરસે ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ આજે કોરોનાના 10 વધુ કેસ નોંધાયા છે ત્યારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ