હવામાન / ફરી પડશે કમોસમી વરસાદ! 13 એપ્રિલે આ 8 જિલ્લાઓમાં માવઠાની આગાહી, અમદાવાદમાં પડશે હિટવેવ

Unseasonal rain forecast in these 8 districts on April 13

Unseasonal rainfall forecast: રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. 13, 14 અને 15 એપ્રિલે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ