આગાહી / એક તરફ હિટવેવ તો બીજી તરફ માવઠું: ગુજરાતમાં ફરી થશે બેવડી ઋતુનો અહેસાસ, આ તારીખો ખેડૂતો માટે ચિંતાજનક

Unseasonal rain forecast in the gujarat once again

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 13 અને 14 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ